છોટાઉદેપુર જિલ્લા કલા મહાકુંભમાં પાવી જેતપુરની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.

આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

નિબંધ લેખન :- 6 થી 14 વર્ષ વય જૂથ.

પ્રથમ નંબર :- ખત્રી કનીઝે ફાતિમા ઝાકિરહુસેન.

15 થી 20 વર્ષ વય જૂથ.

દ્વિતિય નંબર :- રાઠવા કીંજલબેન દિનેશભાઇ.

ગઝલ શાયરી :- 21 થી 59 વર્ષ વય જૂથ.

પ્રથમ નંબર:- વાઘેલા પ્રદીપકુમાર. આર

દુહા-છન્દ-ચોપાઈ :- 15 થી 20 વર્ષ વય જૂથ.

પ્રથમ નંબર :- રાઠવા હેતલબેન રણુંભાઈ.

ચિત્ર સ્પર્ધા :- 15 થી 20 વર્ષ વય જૂથ.

પ્રથમ નંબર :- શેખ નાજીસ્તાબાનું સકીલ હુસેન.

હાર્મોનિયમ :- 21 થી 59 વર્ષ વય જૂથ.

 પ્રથમ નંબર :- તડવી રાહુલભાઈ રાજુભાઇ.

તબલા :- 21 થી 59 વર્ષ વય જૂથ.

 પ્રથમ નંબર :- રાવલ જીજ્ઞેશકુમાર મહેશભાઈ.

15 થી 20 વર્ષ વય જૂથ.

 તૃતીય નંબર :- સોલંકી હર્ષિતકુમાર રાજેશભાઇ.

સુગમ સંગીત :- 6 થી 14 વર્ષ વય જુથ.

પ્રથમ નંબર :- તડવી મિતાલી રતીલાલ

15 થી 20 વર્ષ વય જુથ.

દ્વિતિય નંબર:- રાઠવા હિમાની પરેશકુમાર.

21 થી 59 વર્ષ વય જુથ.

દ્વિતીય નંબર :- વ્યાસ હિતેશભાઇ જ્યેન્દ્રભાઈ.

સમૂહ ગીત :- 6 થી 14 વર્ષ વય જુથ.

દ્વિતીય નંબર :- ખત્રી નુસરતબાનું

ભજન ગાયન :- 15 થી 20 વર્ષ વય જુથ.

તૃતીય નંબર :- ભંગી રાજદાસ ધર્મદાસ.

લોકવાર્તા :- 15 થી 20 વર્ષ વય જૂથ.

તૃતીય નંબર :- દેવડા આર્યન રાજેશભાઈ.

લોકગીત :- 6 થી 14 વર્ષ વય જુથ. તૃતીય નંબર :- રાઠવા ધારાબેન હસમુખભાઈ.

સંગીત વાદય :- 15 થી 20 વર્ષ વય જૂથ.

 દ્વિતિય નંબર :- ખત્રી મહંમદ અફફાન.

કેળવણી મંડળ અને શાળા પરિવાર એ વિજેતા કલાકારોને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.