સમગ્ર મહુધા તાલુકામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું .. મહુધા શહેર સહિત રામના મુવાડા .વડથલ .અને મીનવાડા વિસ્તાર માં સામન્ય વરસાદ વરસ્યો હતો .
આજે બપોર પછી અચાનક વાતાવરણ મા પલટો આવતા ભારે બફાટ થી લોકો ને છુટકારો મળ્યો હતો .
રિપોર્ટ અંજુમ બાનું મલેક મહુધા