મહુવા શહેર વાજતે ગાજતે ગણપતિ બાપા ના યાત્રા મહુવાના રાજમાર્ગો પર નીકળી બાપાને જળમાં વિસર્જિત કરે વિદાય અપાવી ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ગણપતિ બાપા ને અપાય વિદાય તમારી જેવું થોડું છે ભાઈ
શહેર અને તાલુકામાં ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપા ના પર્વની શરૂઆત થઈ હતી જેમાં આજરોજ વિઘ્નહર્તા ગણપતિ બાપા ના પૂજ્ય અર્ચન યાત્રા અને વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં દરિયાઈ બીચ પર વિવિધ એન.જી.ઓ તેમજ એસ.આર.ડી જી.આર.ડી ના જવાનો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથોસાથ પર્યાવરણનો પણ ખ્યાલ રાખતા વિવિધ એન.જી.ઓ દ્વારા દરિયાઈ બીચ પર એક ઊંડો કુંડ બનાવી ગણપતિ બાપા ની મૂર્તિ તેમા જ વિસર્જિત કરવા માટે લોકોને કહ્યું હતું