ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે ભ્રષ્ટાચાર, મોંધવારી મુદ્દે બંધમા જોડાવા લોકોને અપીલ સાથેની પત્રીકા ને સોસીયલ મીડિયા મુકી વેહતી ,,, ક્રોંગ્રેસ દ્રારા આવતી કાલે વિવિધ મુદ્દાઓ અને ખાસ કરીને ભ્રષ્ટાચાર, મોંધવારી મુદ્દે બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે ધાંગધ્રા ક્રોંગ્રેસ સમીતી દ્વારા પણ ધ્રાંગધ્રા શેહરી જનો, વેપીરીઓ ને બંધમાં જોડા અપીલ સાથે સોસીયલ મીડિયના માધ્યમથી બંધની પત્રીકાઓનુ વિવરણ કરવામાં આવ્યું લોકોને બંધમા જોડાવા અપીલ કરવામાં આવી રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે ભ્રષ્ટાચાર, મોંધવારી મુદ્દે બંધમા જોડાવા લોકોને અપીલ સાથેની પત્રીકા ને સોસીયલ મીડિયા મુકી વેહતી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_37806f35c8c99a517eea8fdc29a40ab9.jpg)