પડધરી: ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા પડધરી તાલુકા વિકાસ અધિકારીને પડતર માંગણીઓ ને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા છ સ્થગિત કરેલ હડતાલ તા.09/09/2022 ચાલુ કરવા બાબતે પડધરો તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

