ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે. છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાધતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસોણના ભાવ ઉ માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી. સિહોર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણન! ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. ભાવ વધ્યા ત્યારે વધારો તુરંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amol Kolhe Dhol : गणपती मिरवणुकीत अमोल कोल्हेंनी लुटला ढोल वाजवण्याचा आनंद
Amol Kolhe Dhol : गणपती मिरवणुकीत अमोल कोल्हेंनी लुटला ढोल वाजवण्याचा आनंद
ખંભાતના કાણીસા ખાતે તમારી ભેંસો અમારા ખેતરમાં કેમ જવા દો છો તેમ કહી ગાળો બોલી ડંડો મારતા ફરિયાદ.
ખંભાતના કાણીસા ખાતે તમારી ભેંસો અમારા ખેતરમાં કેમ જવા દો છો તેમ કહી ગાળો બોલી ડંડો મારતા ફરિયાદ...
વાલોડ તાલુકાના બુહારી ગામે સેડના કામનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના વરદ હસ્તે કરાયું
વાલોડ તાલુકાના બુહારી ગામે શેડના કામનું લોકાર્પણ મહુવા 170...
Jiah Khan आत्महत्या मामले में सबूतों के अभाव में बरी हुए Sooraj Pancholi का रिएक्शन, कहा- सच हमेशा जीतता है
Sooraj Pancholi On Jiah Khan Case: जिया खान आत्महत्या मामले में विशेष सीबीआई अदालत ने सूरज...