એક મહિલા તેના બાળકો સાથે પરેશાન હતી ત્યારે તેના બાળકો 3 હતા અને તેઓ ને તેમના ઘરે જવા માટે રૂપિયા નતા અને તેનો ઘરવારો તેમને મુકી ને જતો રહ્યો હતો ત્યારે ઢોરા વારા શક્તિસિંહ દ્વારા અજજુભાઇ ને જાણ કરવામાં આવી કે એક મહિલા તકલીફ માં છે ત્યારે તેની પહેલા ખરેખર તપાસ શક્તિભાઇ ને કહીને સેવા કરવામાં આવી ત્યાર બાદ તેમની ખરાઈ કરી ને તેમને છેક ઘર સુધી તેમને જવા સુધીના રૂપિયા અજજુભાઇ વસ્ત્ર ભંડાર હળવદ દ્વારા આપવામાં આવ્યા હતા.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ