દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাজিৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত আৰু নাজিৰা মহকুমা পুথিভঁৰালৰ উদ্যোগত " গ্ৰন্থদান " শীৰ্ষক ব্যতিক্ৰমী কাৰ্যসূচী
আজি নাজিৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত আৰু নাজিৰা মহকুমা পুথিভঁৰালৰ সহযোগত বীৰ লাচিত বৰফুকনৰ ৪০০...
निदेशक आईसीएआर, कृषि प्रौद्योगिकी अनुप्रयोग अनुसंधान संस्थान जोधपुर द्वारा किया निरीक्षण
निदेशक आईसीएआर, कृषि प्रौद्योगिकी अनुप्रयोग अनुसंधान संस्थान जोधपुर द्वारा किया निरीक्षणकार्यो की...
গোলাঘাটত পাৱাৰলুমৰ বিৰুদ্ধে অভিযান
পাৱাৰলুমৰ বিৰূদ্ধে গোলাঘাটত অভিযান হস্ত তাত বিভাগৰ ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাৰ...
Anti-regime protests intensify following the death of Mahsa Amini in Iran
The death of 22 year old outrage resulting in growing global movement opposing the Iranian...