ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે સિહોરના વતની અને અમદાવાદ ફરજ બજાવતા કુલદીપસિંહે ગઇકાલે પરિવારે સાથે આત્મહત્યા કરતા પહેલાં પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા કરી હતી સમગ્ર મામલે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કહ્યાં કે ગ્રેડ પે મુદ્દે સરકારે તાત્કાલિક વિચારણા કરવી જોઈએ જયદીપસિંહે કહ્યા કે ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને ઉધોગપતિ સાયરસ મિસત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટના સંદર્ભમાં સરકાર બોધપાઠ લઇને હવે કારમાં પાછળની સીટ પર બેઠેલા પેસેન્જર માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે માર્ગ અકસ્માતમાં પાછળ બેસતા પેસેન્જર સીટ બેસ્ટ ન બાંધતા અનેકવાર મૃત્ય્થી લઇને ગંભીર ઇજાઓ સુધીની ઘટનાઓ બને છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગળ. આવી રહી છે તો બીજી તરફ ગ્રેડ પે મુદ્દોપણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ગઇકાલે જે દુઃખદ ઘટના સિહોરના પોલીસ પરિવાર સાથે બની તે માટે સંવેદના વ્યક્ત કરી મરણજનાર કુલદીપસિંહે પણ પોલીસના ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે તો સરકારે તાત્કાલિક ગ્રેડ પે મામલે વિચારણા કરી નિર્ણય આગળ આવવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહે કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'ये भारत का नया चेहरा है', Ram Mandir गए Chief Imam ने Pran Pratishtha पर क्या कहा?
'ये भारत का नया चेहरा है', Ram Mandir गए Chief Imam ने Pran Pratishtha पर क्या कहा?
છેલ્લા આઠ માસથી અપહરણ ગુન્હા ના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પીપલોદ પોલીસ
છેલ્લા આઠ માસથી અપહરણ ગુન્હા ના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પીપલોદ પોલીસ
ডিব্ৰুগড় জিলাৰ ১১ শিক্ষকলৈ কাৰণ দৰ্শোৱাৰ জাননি, এজনক নিলম্বন
ডিব্ৰুগড়ঃ বিদ্যালয়ত অনিয়মীয়া উপস্থিত থকা ১১ জন শিক্ষকলৈ কাৰণ দৰ্শোৱাৰ জাননী প্ৰেৰণ কৰিলে ডিব্ৰুগড়...
कर्जमाफी योजनेतील वंचित शेतकऱ्यांना लाभ देण्याचे आदेश
औरंगाबाद : राज्य सरकारने २०१७ मध्ये राबविलेल्या छत्रपती शिवाजी महाराज शेतकरी सन्मान कर्जमुक्ती...