બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NIA Attack: 'ये संदेशखाली 2.0 से कम नहीं, कैसे सुरक्षित होंगे मां माटी और मानुष', ममता सरकार को BJP ने लिया आड़े हाथ
BJP question Mamata govt मेदिनीपुर में एनआईए के अधिकारियों पर हुए हमले के बाद भाजपा ने...
વલસાડ: બે બાઇક અથડાતાં બાઇક સવારો ઘાયલ
વલસાડ: બે બાઇક અથડાતાં બાઇક સવારો ઘાયલ
પાણીગેટ વિસ્તારમા બનેલ બનાવ માં DCP પર પેટ્રોલ બોમ્બ નાખનાર આરોપીને સાથે રાખી રિકન્સટ્રકશન કરાયુ
પાણીગેટ વિસ્તારમા બનેલ બનાવ માં DCP પર પેટ્રોલ બોમ્બ નાખનાર આરોપીને સાથે રાખી રિકન્સટ્રકશન કરાયુ
થરાદના લુણાવામાં મંદિરમાં પોલીસે ગાંજાના છોડ સાથે શખ્સને ઝડપ્યો
થરાદના લુણાવા માળી ફાર્મમાં માતાજીના મંદિરને આશ્રય સ્થાન બનાવનાર બાવાજી અમદાવાદનો બુટલેગર હોવાનું...
Cm ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં...