વડોદરા ખાતે યોજાયેલ સ્પાર્ક ટુડે ન્યુઝ ના એક વિશિષ્ટ પ્રોગ્રામ માં મહુધા તાલુકાના વડથલ ના પત્રકાર ઇરફાન મલેક ને બેસ્ટ પત્રકાર નો એવોડ એનાયત કરવામા આવ્યો

વડોદરા ની ન્યુઝ ચેનલ સ્પાર્ક ટુડે ના ચાર વર્ષ પૂર્ણ થતા પાંચમા વર્ષ મંગલ વર્ષ મા પ્રવેશ કરતા આ પ્રોગ્રામ યોજાયો હતો 

જેમાં .કેબિનેટ મંત્રી .રાજેન્દ્ર ત્રિવેદી તેમજ .સ્વામી શ્રી ..તેમજ વાઘોડિયા ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા .જેમાં .

વડથલ ના પત્રકાર ઇરફાન મલેક ને તેમની સુંદર કામગિરી માટે બેસ્ટ પત્રકાર નો એવોડ .સ્પાર્ક ટુડે ન્યુઝ ના ચેરમેન પરેશ ભાઈ શાહ .અને એમ ડી .સુજલ ભાઈ શાહ ના હસ્તે  આપવામા આવ્યો હતો 

રિપોર્ટ ઇરફાન મલેક