મધ્યપ્રદેશના જોબટ ગામના અને હાલ અમરેલીના મોણપુરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક મહિલાએ તેના પતિને નવો મોબાઇલ લઇ આપવાનું કહેતા પતિ ખીજાતા તેણે ઝેરી દવા પી લીધી હતી . જેને પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી.અહી રહેતા કવિતાબેન પ્રકાશભાઇ બગેલ ઉ.વ .૨૩, નામના મહિલાએ તેના પતિ પ્રકાશભાઇને કહેલ કે તમે મને નવો મોબાઇલ લઇ આપવાનુ કહેતા હતા . જેને પગલે પતિએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જેના કારણે કવિતાબેને વાડીની ઓરડીમા દોડી જઇ પાકમા છાંટવાની ઝેરી દવાની બોટલમાથી બે ઘુંટડા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી . બનાવ અંગે એ એસ.આઇ જે.આર.હેરમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ/ રાજુલા અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কটন কলেজত বিশেষ অনুষ্ঠান
বিশ্ববিদ্যালয়ৰ গণসংযোগ, সাংবাদিকতা আৰু মিডিয়া অধ্যয়ন বিভাগৰ ষষ্ঠ বাৰ্ষিক প্ৰাক্তন...
ગરબા ની મોજ 😍 ગુજરાત પોલીસ 👮😎 #gujarat #police #2024
ગરબા ની મોજ 😍 ગુજરાત પોલીસ 👮😎 #gujarat #police #2024
જસદણના સાણથલી ગામે ગાય સાથે શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી
જસદણના સાણથલી ગામે ગાય સાથે અજાણ્યા શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી...
বিধায়ক উন্নয়ণ পুজিৰে এম্বুলেন্স আৰু মৃতদেহ কঢ়িওৱা বাহন বিতৰণ
মঙ্গলদৈ বাবে ভাল খবৰ বিধায়ক উন্নয়ন পূঁজিৰে এম্বুলেন্স আৰু স্বৰ্গৰথ বিতৰণ ৷
মঙলদৈ সমষ্টিৰ...