રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકા કક્ષાના કલા મહાકુંભનો કાર્યક્રમ મોડેલ ડે સ્કૂલ સણોસરામાં યોજાયો હતો. કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં મોટા હરણીયા પ્રાથમિક શાળાના બાળકોની મહેનત રંગ લાવી...જેમાં ૬ થી ૧૪ વર્ષની વયકક્ષામાં લોકગીતમાં ચાવડા અભય, લગ્ન ગીતમાં આલ ધર્મિષ્ઠા, રિધ્ધિ, હિરલ, ભરતનાટ્યમમાં ચાવડા માન્યતા, સમૂહ ગીતમાં શિવરાજની ટીમ, લોકનૃત્યમાં ૬થી ૮ ના ભાઈઓ, ગરબામાં ધો ૭-૮નીબહેનો આમ, કુલ ૬ સ્પર્ધામાં પ્રથમ નંબર ઉપરાંત રાસ અને સુગમ સંગીતમાં દ્વિતિય નમ્બર લાવી અને મોટા હરાણીયા ગામનું અને હરણીયા પ્રાથમિક શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે "છેવાડાના રતન આખરે ઝળક્યા" આ કલા મહાકુંભમાં શાળાના સ્ટાફગણે સારી જહેમત ઊઠાવી એ બદલ શાળાના આચાર્યશ્રી રાઠોડ માવજીભાઈએ સર્વોને અભિનંદન પાઠવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાધલી ગામે મહિલા સરપંચનાં પુત્ર દ્વારા મહિલા સદસ્યનાં પતિ ઉપર લાકડીના ફટકા મારી હુમલો કરાતા ચકચાર
સાધલી ગામે મહિલા સરપંચનાં પુત્ર દ્વારા મહિલા સદસ્યનાં પતિ ઉપર લાકડીના ફટકા મારી હુમલો કરાતા ચકચાર
વડાપ્રધાન મોદીની કચ્છ મુલાકાત પહેલા બનાવ્યો રેકોર્ડ , 2782 તુલસીના છોડમાંથી કમળ બનાવીને રેકોર્ડ બનાવ્યો
વડાપ્રધાન મોદી રવિવારે કચ્છને 3 હજાર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાના છે. આ સાથે જ નરેન્દ્ર...
সুবাস ৰহাৰ বাকৰিত দ্বিতীয় বাৰ্ষিক শ্ৰীকৃষ্ণ ৰ মহা ৰাসলীলা সম্পন্ন।সুবাসৰ সদস্য সদস্যা সকলে অভিনয় কৰি আপ্লুত কৰিলে শতাধিক ৰাইজক।
ৰহা বজাৰ সাৰ্বজনীন দূৰ্গা মন্দিৰ স্থিত সুবাসৰ বাতৰিত বৃহস্পতিবাৰে দ্বিতীয় বাৰ্ষিক শ্ৰীকৃষ্ণ ৰ...