રાજ્ય ભરમાં પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળી રહયો છે જેને લઈને પશુ પાલકોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહયો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ લમ્પી વાઈરસ ના લક્ષણો જોવા મળ્યા હતા વલસાડ ના તિથલ રોડ પર વાંકી નદીના કિનારે બનાવવામાં આવેલ ગૌ ધામમાં 3 જેટલી ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળ્યા હતા જેને લઈને પશુપાલન વિભાગ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું લમ્પી વાઇરસના લક્ષણો ધરાવતી ગાયોના સેમ્પલો લેવમાં આવ્યા હતા તો સાવચેતીના ભાગ રૂપે અન્ય ગાયો થી અલગ આ 3 ગાયોને રાખવામાં આવી છે સાથે પશુપાલન વિભાગ દ્રારા રોગ વધુ ન ફેલાઈ તે માટે 200 જેટલી ગાયોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે લમ્પી વાઇરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ એક્શન મોર્ડમાં જોવા મળ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલના માર્ગદર્શંન હેઠળ રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકારનું સઘન આયોજન: ખેતી નિયામક શ્રી
રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:ખેડૂતોએ જરૂર મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા...
પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા સ્તરે લોકાર્પણ સમારોહ યોજાશે
પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા સ્તરે લોકાર્પણ સમારોહ યોજાશે
પોરબંદર.તા.૧૧,...
Jharkhand Floor Test Updates: झारखंड में नई सरकार ने विधानसभा में पास किया विश्वास प्रस्ताव | Ranchi
Jharkhand Floor Test Updates: झारखंड में नई सरकार ने विधानसभा में पास किया विश्वास प्रस्ताव | Ranchi