ચોટીલા વિધનસભાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા વાસુકી મંદિર ખાતે ગણેશજીની મહા આરતીનો દર્શન પહોંચ્યા.
હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેને લઈને થાનગઢમાં આવેલા પ્રસિદ્ધ વાસુકી મંદિર ખાતે સાર્વજનિક ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે દરરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આજે 63 વિધાનસભા ચોટીલાના ધારાસભ્ય કોંગ્રેસના મકવાણા દ્વારા મહા આરતી માં જઈ દર્શન કરી અને ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી.