DYSP સ્પેશીયલ સ્કોડે તાલુકા પોલીસ સ્ટેશનના જુગારના નાસતા ફરતા ૩ આરોપીઓને ફાર્મવાળા મેલડીમાના મંદિર પાસે પકડી પાડ્યા,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડ પેટ્રોલિંગમાં હોય તે સમયે ખાનગી રાહે હેડ કોસ્ટેબલ અજીતસિંહ દેવુભા ડોડીયા ને મળેલ આધારે નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડના અજીતસિંહ દેવુભા ડોડીયા, મયુરભાઈ અમથુભાઈ ચાવડા દશરથભાઈ ધનસ્યામભાઈ ધાંધર સહીત સ્ટાફ દ્વારા ધાંગધ્રા શહેરના ફાર્મ વાળા મેલડી માં ના મંદિર પાસેથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના જુગારમાં નાસતા ફરતા જયેશ ઉર્ફે તળશીભાઈ ટપુભાઈ , હિતેશભાઈ હમીરભાઇ વાઘેલા અને હકાભાઇ ઉર્ફેલ લક્ષ્મણભાઈ છગનભાઈ આ ત્રણેય આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fast Morning Exercises for Full Body
Fast Morning Exercises for Full Body
ಬೆಂಗಳೂರಿನ ಶ್ರೀ ಕಂಠೀರವ ಒಳಾಂಗಣ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 3, 2024
ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ...
Delhi Air Pollution: 'युद्ध स्तर पर दिल्ली सरकार कर रही काम', बैठक के बाद बोले मंत्री Gopal Rai
Delhi Air Pollution: 'युद्ध स्तर पर दिल्ली सरकार कर रही काम', बैठक के बाद बोले मंत्री Gopal Rai
ભરૂચ: સમાજ માટે ઘાતક 12 અસામાજિક તત્વો સામે પોલીસે ઐતિહાસિક પાસાનું શસ્ત્ર ઉગામ્યું
ભરૂચ: સમાજ માટે ઘાતક 12 અસામાજિક તત્વો સામે પોલીસે ઐતિહાસિક પાસાનું શસ્ત્ર ઉગામ્યું