પાલીતાણા ખાતે હવામહેલ રોડ ઉપર કોર્ટની પાછળ આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાં ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ભાર્ગવભાઇ દેવેન્દ્રભાઇ જોષી રહે.ગાયત્રીનગર, ભાવનગરવાળાએ ગોડાઉનમાંથી સરકાર શ્રી તરફથી આપવામાં આવતો રેશનીંગ તથા મધ્યાહ્નન ભોજનનો જથ્થો રાખવામાં આવેલ.તે પૈકી (૧) કપાસીયા તેલનાં ૧૫ કિલોના ડબ્બા નંગ-૨૭૦ કિ.રૂ.૮,૬૪,૦૦૦/-(૨) મધ્યાહ્નન ભોજનની તુવેરદાળ ૨૫ કિલોના દાગીના (કટ્ટા) નંગ-૪૦ કિ.રૂ.૯૭,૦૦૦/-(૩) PDS તુવેરદાળનાં ૨૦ કિલોના દાગીના (કટ્ટા) નંગ-૨૦ કિ.રૂ.૩૮,૮૦૦/-મળી કુલ રૂ.૯,૯૯,૮૦૦/-ની ચોરી થયેલ હોવાની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગરનાં પાલીતાણા મુકામે સરકારી અનાજનાં ગોડાઉનમાંથી થયેલ ચોરીનાં ગુન્હામાં જેતપુર સરકારી અનાજનાં ગોડાઉનમાં કામ કરતો આકાશ નામનો માણસ તથા અન્ય મજુરો સંડોવાયેલ છે.જે માહિતી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જેતપુર ખાતે જઇ તપાસ કરતાં આકાશ રામગોપાલ કરોરીયા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.હાલ- સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ મુળ-રીઠોના,અમલીપુરા તાલુકો-અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશવાળા મળી આવેલ. તેઓની પુછપરછ કરતાં તેણે તથા નીચે મુજબનાં તેનાં જાણીતાં તમામ માણસોએ મળી પાલીતાણા, સરકારી ગોડાઉન તથા ભાવનગર, કુંભારવાડામાં આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી તેલનાં ડબ્બાઓ તથા તુવેરદાળ વિગેરે ચોરીઓ કરેલ હોવાની કબુલાત આધારે નીચે મુજબનો તમામ મુદ્દામાલ કબ્જે કરી સરકારી ગોડાઉનમાં થયેલ ચોરીઓનાં વણશોધાયેલ નીચે મુજબનાં ગુન્હાઓ ગણતરીનાં દિવસોમાં શોધી કાઢવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ.જે તમામ આરોપીઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. જેમાં 1. આકાશ રામગોપાલ કરોરીયા ઉ.વ.૨૨, 2. વિકાસ રામગોપાલ કરોરીયા ઉ.વ.૨૦, 3. સૌરભ ઇન્દ્રસિહ સેરબાગ ઉ.વ.૨૨ રહે.૧ થી ૩ સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ મુળ-રીઠોના,અમલીપુરા તાલુકો-અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશ, 4. સચીન હીરાલાલ સૈનીક ઉ.વ.૨૦, 5. સુબેદાર સુલતાનસીંગ સીસોદીયા ઉ.વ.૨૮, 6. રામવરન મટરલાલ રાઠોડ ઉ.વ.૪૧ રહે.નં.૪ થી ૬ સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ ગરીબકાપુરા તા.અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશ 7. ફીરોજભાઇ વાહીદભાઇ બાલાપઠીયા ઉ.વ.૩૮, 8. અબ્દુલભાઇ વલીભાઇ ખફીફી ઉ.વ.૪૫ રહે.નં.૭ થી ૮ ખાંટકીવાડ, નવાગઢ તા.જેતપુર જી.રાજકોટ, 9. રવીભાઇ ભુપતભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ધાર, નવાગઢ તા.જેતપુર જી.રાજકોટવાળા પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ 1. તેલના ડબ્બા નંગ-૨૪૭/- કિ.રૂ.૭,૯૦,૪૦૦/-, 2. તુવેરદાળના કટ્ટા નંગ-૬૦ કિ.રૂ.૧,૧૬,૪૦૦/-, 3. અશોક લેલન્ડ લોડીંગ વાહન-૧ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-, 4. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૦૮ કિ.રૂ.૩૧,૦૦૦/-, 5. રોકડ રૂ.૧,૧૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૦૩,૯૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Excise Policy: AAP ने किया Delhi के CM Arvind Kejriwal की गिरफ़्तारी का दावा! | Aaj Tak News
Delhi Excise Policy: AAP ने किया Delhi के CM Arvind Kejriwal की गिरफ़्तारी का दावा! | Aaj Tak News
राज्यसभा-विधान परिषद में एससी-एसटी आरक्षण संभव:भाजपा की तैयारी
जातीय जनगणना और आरक्षण के मुद्दे पर विपक्ष के आक्रामक रुख की काट के लिए भाजपा राज्यसभा और राज्यों...
BJP प्रत्याशी हरिसिंह रावत का कार्यकर्ताओं ने किया विरोध, गफलत के चलते मिला टिकट
राजस्थान विधानसभा चुनाव 2023 के चलते भाजपा ने अपने प्रत्याशियों के नामों पर मुहर लगा दी है....
बीड पंचायत समितीत तंबाखूजन्य पदार्थांचा खुलेआम वापर;आधिका-यांचे दुर्लक्ष तर सीसीटीव्ही शोभेची वस्तू
बीड पंचायत समितीत तंबाखूजन्य पदार्थांचा खुलेआम वापर;आधिका-यांचे दुर्लक्ष तर सीसीटीव्ही शोभेची वस्तू