પાલનપુર ખાતે હાઈવે પર આવેલ જિલ્લાની મુખ્ય બનાસ બેંક દવરા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો હતો જેમાં મોટી સંખ્યા.માં પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે
જગતજનની માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ ને આરામ કરવા માટે તેમજ નાસ્તા માટેની ઉત્તમ સુવિધાઓ મળી રહે તેવા સેવા ના ઉમદા હેતુથી બનાસ બેંક પરિવાર દ્વારા બેંકની મુખ્ય કચેરી ખાતે "સેવા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું.

