ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાસે દારૂડીયા પતિએ તેનાથી અલગ રહેતી પત્નીને દસ્તાવેજ અને કપડા દેવા બોલાવી બે-ફામ ઢીકાપાટુનો મારમારતાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ જકાત નાકા પાસે રહેતાં હમીદાબેન ઈમરાનભાઈ બ્લોચ (ઉ.વ.45) ને તેનાથી અલગ રહેતા તેના પતિ ઈમરાને તેમના દસ્તાવેજ અને કપડા આપવા માટે ફાયરબ્રિગેડ પાસે બોલાવી હતી જયાં હમીદાબેન પહોંચતા ઈમરાન અને અજાણ્યો શખ્સ દારૂના નશામાં ઉભેલ હતાં. અને તેમને ફરીવાર મને અહિ બોલાવી નહી તેવું કહેતા બંન્ને ઉશ્કેરાયા હતાં. અને કપડા ફાડી નાખી ઢીકાપાટુનો માર માર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जैसलमेर किला ।। Historical landmark of India ।। Jaisalmer fort
जैसलमेर किला ।। Historical landmark of India ।। Jaisalmer fort
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત | NEWS UPDATES
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત | NEWS UPDATES
સંરક્ષણમાં સ્વદેશીનું સ્વપ્ન! ભારતીય નૌકાદળ પહેલીવાર દેશમાં સંપૂર્ણપણે બનેલા ગનપાઉડરનો ઉપયોગ કરશે
ભારતીય નૌકાદળ પ્રથમ વખત ભારતની ખાનગી કંપનીમાં બનાવેલ 100% સ્વદેશી 30 એમએમ ઉચ્ચ વિસ્ફોટક ગન...
वामन द्वादशी: शालिगराम जी के हुए पञ्चामृत दर्शन, श्री बड़े मथुराधीश पर लगी भक्तों की भीड़
शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मन्दिर पर रविवार को वामन द्वादशी मनाई गई। इस दौरान भक्त...
શબ્દલોક હોલ ખાતે ભૂલકા મેળાનું આયોજન
સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં આવેલ શબ્દલોક હોલ ખાતે તારીખ 12 /10 /2022 ને બુધવારે ભૂલકા મેળાનું...