આજ રોજ દરિયાપુર વોર્ડમાં આવેલ પંચભાઈની પોળમાં શ્રી Nirav Baxi તેમજ શ્રીમતી Madhuri Dhruv Kalapi દરિયાપુર મ્યુનિસિપલ કાઉન્સિલર તરફથી કોર્પોરેશનના ડસ્ટબીન વિતરણ કરવામા આવ્યું