આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ChatGPT का इस्तेमाल करके पैसे कैसे कमाएँ – 2025 में Smart कमाई के 7 तरीके
Yeh raha ek detailed aur engaging Hindi article on:
ChatGPT का इस्तेमाल करके पैसे कैसे कमाएँ...
एमबीएस चिकित्सालय में उत्कृष्ट सेवाओं के लिए अस्पताल अधिक्षक डॉ धर्मराज मीना एवम अधीक्षक कार्यालय में कार्यरत देवेंद्र राठौर जिला स्तर पर सम्मानित
एमबीएस चिकित्सालय में उत्कृष्ट सेवाओं के लिए अस्पताल अधिक्षक डॉ धर्मराज मीना एवम अधीक्षक कार्यालय...
પાલનપુરમાં ચારેય તરફના માર્ગો ઉપર 'નો પાર્કીંગ ઝોન' અંગેનું બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ આદેશ મુજબ પાર્કીંગ અને ટ્રાફીકના પ્રશ્નો નિવારવા માટે હાલની...
हांगकांग में 45 लोगों को सुनाई गई सजा, 10 साल की हुई जेल; पढ़ें क्या है पूरा मामला
हांगकांग के हाई कोर्ट ने मंगलवार को एक राष्ट्रीय सुरक्षा मुकदमे में 45 लोकतंत्र समर्थक...