સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઓ ગણપતિબાપાને પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકનો પ્રસાદ આપવામાં આવતો હતો. પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે ત્યારે સિહોર માતા યુવક મંડળ દ્વારા સિહોરની માતાના પગથીયા પાસે ગણપતી મહોત્સવમાં છપ્પન ભોગનું આયોજન કરાયું હતું જેમાં લોકોએ દર્શન લાભ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सचिन पायलट के गढ़ टोंक में गरजे भाजपा प्रदेशाध्यक्ष सीपी जोशी, उपचुनाव के नतीजों को लेकर किया ये दावा
टोंक। भाजपा प्रदेशाध्यक्ष सीपी जोशी बुधवार को कांग्रेस के राष्ट्रीय महासचिव सचिन पायलट के गढ़ टोंक...
જાફરાબાદમાં મનરેગા યોજનામાં મોટો કૌભાંડનો પર્દાફાશ | SatyaNirbhay News Channel
જાફરાબાદમાં મનરેગા યોજનામાં મોટો કૌભાંડનો પર્દાફાશ | SatyaNirbhay News Channel
ખેતર અને કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી
ડીસામાં પધાર્યા નેધરલેન્ડના બટાટા નિષ્ણાંત: બટાટાના ખેતર અને કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી;...
અમરેલી જિલ્લાનાં બગસરા પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ગેરકાયદેસ૨ કપાસનાં વાવેત૨ સાથે ગાંજાનાં છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાનાં છોડ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા...
યુવા મોરચા અને કાલીડુંગરી યુવા ગ્રુપ તરફ થી કબ્બડી અને ખો ખો ભાઈઓ માટે રમતનું આયોજનકરવામાંઆવ્યું
યુવા મોરચા અને કાલીડુંગરી યુવા ગ્રુપ તરફ થી કબ્બડી અને ખો ખો ભાઈઓ માટે રમતનું આયોજનકરવામાંઆવ્યું