સિહોરના ઉડવી ખાતે વિદ્યાર્થીઓ માટે માહિતગાર કાર્યક્રમ યોજવામાં આવ્યો સિહોરના ઉન્ડવી ગામે શાળામાં માહિતીસભર અને જ્ઞાની બનાવવા નું રાજહંસ સ્કૂલ ખાતે દૂરંદેશી બનાવવામાં માટે કામગીરી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા અને કામગીરી કરવામાં આવી કાર્યક્રમ શાળામાં કરવામાં આવ્યો હતો