પામોલીન તેલમાં ૪૦ રૂપિયાનો ભાવમાં ઘટાડો 

પામોલિન તેલનો ડબ્બાનો ભાવ ૧૬૦૦ થી ૧૬૧૦ થયો છે

જ્યારે કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ભાવમાં ઘટાડો થતાં 

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રર૪પ થી ર૩૪પ થયો છે

બપોર સુધીમાં સીંગતેલના ભાવોમાં કોઇ વધ-ઘટ ન થતા ભાવો સ્‍થિર રહ્યા હતા