સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે.નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોડી રાત્રે કરાઈ મોટી જાહેરાત..
ગુજરાતીઓ માટે આનંદના સમાચાર..
અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો..
CNGમાં...
YouTube Shorts – एक वायरल वीडियो से बदल सकती है ज़िंदगी
परिचय:वीडियो बनाना आपको पसंद है? फिर YouTube Shorts आपके लिए कमाई और पहचान का शानदार जरिया हो...
What Next on Wrestler's Protest: Delhi में जंतर-मंतर पर धरना.. हंगामा.. FIR.. अब आगे क्या? Explainer
What Next on Wrestler's Protest: 23 अप्रैल 2024... यही वो दिन है जब Delhi में जंतर मंतर (Jantar...
मलेशिया से चेन्नई आ रही International Flight में मिला महिला का शव, पुलिस ने बताई मौत की वजह
Woman Found Dead in International Flight: तमिलनाडु से एक हैरान कर देने वाली खबर समाने आई है।...