ટીમ દ્વારા આ કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ જજીજ બંગલા ચાર રસ્તા પાસે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જાહેરમાંથી આરોપી રાજેશ કાંતિલાલ કોટેચા, ઉ.વ.૫૦, રહે. મકાન નં. ૮ મીરા માધવ

રેસીડેન્સી, બોપલ ધુમા રોડ, બોપલ, અમદાવાદ શહેર. મુળગામ હળવદ, કરાચી કોલોની

તા. હળવદ, જી. મોરબીનાને હોન્ડા પેશન પ્રો.મો.સા.નં.GJ-01.SD. 6234 કિ.રૂ.૨૫,૦૦૦/-

સાથે ઝડપી મો.સા. CR.P.C. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછમાં તા.૨૩/૦૮/૨૨ના બપોરના વસ્ત્રાપુર

ગાઠીયા રથ આગળ જાહેરમાંથી પોતે ચોરી કરેલાની હકિકત જણાવતાં. જે બાબતે રેકર્ડ ઉપર

ખાત્રી કરતાં નીચે મુજબનો ગુન્હો શોધાયેલ છે.

વસ્ત્રાપુર પો સ્ટે પાર્ટ એ ફરીયાદ નં-૧૧૧૯૧૦૨૦૨૨૦૪૪૮/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

ગુન્હાહિત ઇતિહાસ

આરોપી અગાઉ સને ૨૦૨૨ માં હળવદ પો.સ્ટે.માં ચીટીંગના ગુન્હામાં પકડાયેલ છે.