ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલજી , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી લોચન શહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે થલતેજ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા -૨ સ્કૂલ ની વિઝીટ કરી..