સહકાર મેઈન રોડ પર સીટ કવરનાં ધંધાર્થી ધનાભાઈ આહિર પર તારો છોલ અહિં ઉડે છે. કહી બે વેપારીએ લાકડી અને પાઈપથી હુમલો કરતાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં. બનાવની વિગત અનુસાર, સહકાર મેઈન રોડ પર નારાયણનગરમાં રહેતા ધનાભાઈ ભગવાનજીભાઈ ગોગરા (આહિર) (ઉ.વ.61) ઘર પાસે આવેલ તેની સીટ કવરની દુકાને કામ કરતાં હતાં. ત્યારે તેની બાજુમાં મયુર એન્ટરપ્રાઈઝ નામનો ઈલેકટ્રીકસનો શો-રૂમ ધરાવતા મનસુખ જેઠવા સંદિપ જેઠવા નામના શખ્સોએ તારો માલ સામાનનો છોલ અહિં ઉડે છે. કહી ઝઘડો કરી પાઈપ અને ધોકાથી ફટકારતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં 84 વર્ષના નર્મદાબેન રોજ 300 લોકો માટે જાતે ભોજન બનાવી અનોખું અન્નક્ષેત્ર ચલાવે છે,લોખંડી મનોબળ ધરાવતા નર્મદાબેન વિશે જાણો
આ દુનિયામાં એવા પણ લોકો છે જે બીજા માટે જીવે છે લોકોની સેવા કરી માનવતા મહેકાવતા રહે છે આવાજ એક...
Live..ધ્રોલ ભૂચરમોરી મેદાનથી 5000 રાજપૂત યુવાનોની તલવાર બાજી | By Mysamachar.in | Facebook
Live..ધ્રોલ ભૂચરમોરી મેદાનથી 5000 રાજપૂત યુવાનોની તલવાર બાજી | By Mysamachar.in | Facebook
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 20 સ્ટાર પ્રચારકો ની યાદી બહાર પાડવામાં આવી.
ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી...
কৰিমগঞ্জত প্ৰায় ৬৮ কোটি টকাৰ ড্ৰাগছ জ্বলাই দিলে আৰক্ষীয়ে
কৰিমগঞ্জত প্ৰায় 68 কোটি টকাৰ ড্ৰাগছ জ্বলাই দিলে আৰক্ষীয়ে
Akola | छत्रपती सेने तर्फे ७५ युवकांनी रक्तदान करून केला ७५ वा स्वातंत्र्य दिन साजरा
Akola | छत्रपती सेने तर्फे ७५ युवकांनी रक्तदान करून केला ७५ वा स्वातंत्र्य दिन साजरा