પાવી જેતપુર ગામ માં મધ્યમાં આવેલ શ્રી અંબેમાતા ના મંદિરે સોની સમાજ દ્વારા અખો નોમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો તથા નગરજનો એ દર્શનનો લાભ લીધો હતો 

   પાવી જેતપુર સોની સમાજ દ્વારા માતાજી મંદિર પર પરંપરા ગત અખો નોમ હોમ હવન થયો.જેમાં હર્ષ, મોક્ષાબેન હવન પૂજા નો લાભ લીધો હતો જે નગર અને સમાજ ની ઉન્નતિ માટે માતાજી ને પ્રાથના કરી હતી આ પ્રસંગે પ્રમુખ અલ્પેશ ભાઈ સોની એજણાવ્યું સોની સમાજની પ્રગતિ માટે માતાજી ને પ્રાથના કરી સમાજ તમામ હોદેદારો, વડીલો, આગેવાનો હાજર રહી સમુહ ભોજન કર્યું હતું.