ભારત સિંહ સોલંકી અને વિવાદ એકબીજાને પર્યાયી છે. થોડાક સમય આગાઉ ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલ આંતરિક વિખવાદને લઇ તેમના સબંધો જગજાહેર છે.અને ભરતસિંહ સોલંકી એક યુવતી સાથે અનૌતિક સબંધો રાખતા હોવાની જાણ રમેશ પટેલના થતા રમેશ પટેલ ભરતસિંહ સોલંકીના પીછો કરી યુવતી ઘરે ત્રાટકી હતી જયાં ભરતસિંહ સોલંકી યુવતી સાથે જોવા મળતા ભારે હોબાળો થયો રાજ્કીય કારકિર્દી ખરડાઇ હતી ત્યાર બાદ ભરતસિંહ સોલંકીએ મિડિયા સમક્ષ સ્ષ્ટતા કરી થોડાક સમય માટે રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી હતી જોકે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભરતસિંહ સોલંકી સક્રિય જોવા મળી રહ્યા છે.

પિતા માધવસિંહ સોલંકીની જન્મજયંતિ વંદન કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં પુન પ્રવેશ કરવાની જાહેરાત કરી છે જેને લઇ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકી અન તેમના પત્ની વચ્ચે અવાર-નવાર વિવાદો મિડિયામાં પણ સામે આવ્યા છે જયાં ભરતસિંહ સોલંકીએ રેશમાં પટેલથી છુટાછેડા લેવાની પણ વાત કરી હતી અને સમ્રગ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો બોરસદ ખાતેના કાર્યક્રમમાં પિતાની જન્મજયંતિને લઇ રાજકારણમાં સક્રિય થવા સંકેત આપ્યા છે.