ઝાલોદ તાલુકાના લીમડી નગર ખાતે બાબા રામદેવપીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લીમડી નગરના ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા