દેશભરમાં હાલ ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેક લોકો દ્વારા ઘરે-ઘરે ગજાનન મહારાજનું સ્થાપન કરાયું છે. અને હવે. વિસર્જનનો સમય થયો છે સિહોર ખાતે સંતકૃપા મેડિકલ પરિવારનું પ્રેરણાદાયક પગલું છે આ તકે પરિવારના કેવલ પરમાર કહે છે કેઆ ગણપતિ દાદાની મૂર્તિ માટીથી બનાવવામાં આવેલી છે અને વિસર્જન બાદ ફળિયામાં મોટા પ્રમાણમાં વાસણ કે તગારા અથવા પવાલા માં આ ગણપતિ બાપા નું વિસર્જન બાદ આ માટી ને એક અલગ ક્યારા બનાવી તેમજ જાસૂદના રોપ વાવી તે જાસૂદ ના રોપમાં ઊગેલ જાસૂદના ફુલ ખુદ ઘર માં સ્થાપિત ગણપતિદાદા ને ઝાલાતાતા હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા ઘર આંગણે જ વિસર્જન કરીને તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. આ માટે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું જ સ્થાપન કરી સંતકૃપા પરિવાર જેમ ઘરમાં જ ગણપતિનું વિસર્જન કરવું જોઈએ સંતકૃપા પરિવારે જે કર્યું છે તે પ્રેરણાદાયી છે સંતકૃપા મેડિકલ પરિવારના ઘરે છેલ્લા 6 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી હતી