સિહોર નજીક આવેલ ખાંભા ગામે અરૂણ જાદવ નામના વ્યક્તિએ જિંદગીથી કંટાળી મોતને વ્હાલું કરી દીધું છે ખાંભા ગામે રહેતા અરુણ જાદવ નામના વ્યક્તિએ આજે પોતાની વાડી ખાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાત બાળકો નોંધારા બન્યા છે