ફીનોલેક્સ કંપની દ્વારા પદ યાત્રી ઓ માટે મેડિકલ કેમ્પ. પ્રસાદ સાથે બેગ વિતરણ કરાયું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિનોલેકસ પાઈપ્સ દ્વારા અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કંપની ના પ્રતિનિધિ નિલેશ પટેલ એ જણાવ્યું હતું કે ફિનોલેકસ પાઈપ્સ દ્રારા પગપાળા યાત્રાળુઓ માટે મેડીકલ કેમ્પ અને પ્રસાદ તેમજ થેલીઓનું વિતરણ વડાલી ખાતે રાખેવામાં આવ્યું છે,
જેમાં પગપાળા સંગ ના ભાવિ ભક્તો ને પ્રાથમિક સારવાર કરવામાં આવે છે.
અને હજારો ની સંખ્યા માં પગપાળા ભક્તો આ કંપની ના કેમ્પ ની સેવા નો લાભ લે છે.
Atn News vadali