અમરેલીના રાજુલા તાલુકાના તમામ ગામડાઓના આશા ફેસેલિટર તથા આશાવર્કરો પોતાની માંગણીઓને લઈને આજ થી અચોક્કસ મુદત 
 હડતાલ પર

રાજુલા તાલુકાની તમામ આશા ફેસેલિટર તથા ફેસિલેટર પોતાની પોતાની માગણી માટે મેદાને....

પાયાની ઇટ ગણાતી આશાવર્કર બહેનો પોતાના કામ સિવાયના વધારાના પણ કામ કરે છે છતાં પણ નજીવું વેતન મળે છે. અને સમયસર પગાર પણ મળતો નથી અને કામગીરી સમયસર જોઈએ....

તો સરકાર શ્રી ને આશા ફેસિલિટર અને આશાવર્કર બહેનો દ્વારા આજ રોજ PHC વાવેરા ખાતે M.O.ને તથા રાજુલા અર્બન હોસ્પિટલ ખાતે THO સાહેબ ને આવેદનપત્ર પાઠવેલ.