દિયોદર વિધાન સભાના આપના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીને જીતાડવા માટે ડેપ્યુટી સરપંચ અને ગ્રામજોએ ખાતરી આપી..
આજે આમ આદમી પાર્ટીની નોખા ગામે મિટિંગ યોજાઇ જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પણ આજે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કરી મોટી સંખ્યામાં એમના સમર્થકો સાથે જોડાયા અને જંગી બહુમતીથી દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઇ ચૌધરીને જીતા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_ae630601e11808cf5d3ab6b218c55e17.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)