અમદાવાદમાં બુલેટ ટ્રેન કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેનનું પ્રથમ સાબરમતી સ્ટેશન ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે.
અમદાવાદમાં બુલેટ ટ્રેનનું પહેલા સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે
શહેરમાં સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂરું થવાની તૈયારીમાં
352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે
અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મુંબઈને જોડતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હાઈસ્પીડ રેલ રૂટના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરેછે.
1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરાશે
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના રૂટમાં પહેલું સાબરમતી સ્ટેશન આવે છે જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. એ માટે 1.36 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 9 માળની ઈમારત બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ હાઇસ્પીડ રેલ લાઇનના નોર્થ ટર્મિનલના રૂપમાં કામ કરશે. તો અહીં 1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કામમાં ગતિ આવી છે. બુલેટ ટ્રેન માટે સેગમેંટલ ગર્ડર ઈરેકશનની શરૂઆત કરવામાં આવી છે. વટવામાં સેગમેંટલ ગર્ડર ઈરેકશન શરૂ કરાયું છે. મહત્વનું છે કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિ.મી.લાંબી પહેલી હાઈસ્પીડ રેલ લાઈન શરૂ થશે. 352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે. ગુજરાતના તમામ 8 જિલ્લાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને પણ મંજૂરી આપી દેવાઇ છે
ઉલ્લેખનીય છે કે, આ સાથે તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બદલાતાની સાથે મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, આ મામલો છેલ્લા કેટલાય સમયથી ગત સરકારમાં પેન્ડિંગ હતો. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને રાજ્ય સરકારની મંજૂરી મળી રહી ન હતી. જે આ નવી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું
ટૉપ સ્ટોરીઝ
ગુજરાત
શું ચાલે
જોવા જેવું
VTV વિશેષ
Breaking News / ભાવનગરમા કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડ એવોર્ડથી સન્માન, કાર્યક્રમમાં કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર હાજર, રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક
Breaking News / Gujarat: મોંઘવારીના માર વચ્ચે FRC સ્લેબમાં વધારો કરવા સ્કૂલ સંચાલકોની માંગ, સંચાલક સંયોજક સમિતિની બેઠકમાં સ્લેબ વધારવા અંગેની ચર્ચા થઈ
Breaking News / ગુજરાતમાં ફરી આગામી 5 દિવસ વરસાદની આગાહી, આજે પણ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે
Breaking News / અમદાવાદમાં ચાણક્ય બ્રિજ ઉપર 3 વર્ષના બાળકને ત્યજી દેવાયું, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું, પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધ્યો
Breaking News / મિઝોરમના ચમ્ફાઇથી 50 કિમી પૂર્વમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
Breaking News / આજથી શરૂ થશે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા', રાહુલ ગાંધી તમિલનાડુથી કરશે શરૂઆત
Breaking News / INDvsSL: ભારે રોમાંચક મેચમાં ભારતનો છ વિકેટે પરાજય, છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા
Breaking News / INDvsSL: ભારે રોમાંચક તબક્કામાં પહોંચી મેચ, છેલ્લી ઓવરમાં ફરી 7 રનની જરૂર
Breaking News / INDvsSL: 18 ઓવર્સની રમતનાં અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 153, છેલ્લી બે ઓવર્સમાં શ્રીલંકાને જીતવા 21 રનની જરૂર
Breaking News / ભાજપનાં મહિલા મોરચાએ 3 જિલ્લાના પ્રભારી નિમ્યા, તાપીના પ્રભારી તરીકે જયશ્રીબેન પચ્ચીગર નિયુક્ત, નર્મદામાં દીપિકાબેન ભાવસર, જામનગર શહેર અને જિલ્લાના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસને બનાવ્યા
Breaking News / INDvsSL: સેટ બેટ્સમેન મેન્ડિસની વિકેટ પડી, 37 બોલમાં 57 રન બનાવીને આઉટ, યુઝવેન્દ્ર ચહલ ફરી ત્રાટક્યો
Breaking News / INDvsSL: અશ્વિનને મળી પહેલી સફળતા, ગુણાતિલકા 7 બોલમાં એક રન બનાવીને આઉટ
Breaking News / INDvsSL: ચહલની એક જ ઓવરમાં ભારતની મેચમાં વાપસી, 12 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 98
Breaking News / શ્રીલંકાની પહેલી વિકેટ પડી, નિસાંકા 37 બોલમાં 52 રન બનાવીને આઉટ, ચહલે તોડી ઓપનિંગ પાર્ટનરશીપ
Breaking News / ચીનના સિચુઆન પ્રાંતમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, હૈલુઆગોમાં 200થી વધુ લોકો ફસાયા

VTV EXCLUSIVE / બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન લગભગ તૈયાર: ગાર્ડનથી લઈને હૉટેલ જેવી 5-સ્ટાર સુવિધા, જુઓ 9 માળની ઈમારતની પહેલી ઝલક
TEAM VTV 01:04 PM, 06 SEP 22 | UPDATED: 02:00 PM, 06 SEP 22 Ahmedabad bullet train's first station nears completion
અમદાવાદમાં બુલેટ ટ્રેન કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેનનું પ્રથમ સાબરમતી સ્ટેશન ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે.
અમદાવાદમાં બુલેટ ટ્રેનનું પહેલા સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે
શહેરમાં સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂરું થવાની તૈયારીમાં
352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે
અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મુંબઈને જોડતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હાઈસ્પીડ રેલ રૂટના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે.
ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સુકાન જૂના જોગીને આપવાની તૈયારીમાં ભાજપ? બંધ બારણે થઈ ખાસ મીટિંગ
મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસની TRB જવાનોને લઈને મોટી કાર્યવાહી
ડિમાર્ટના દામાણી કરશે Jhunjhunwala ની અબજોની સંપત્તિની દેખરેખ, હંમેશાથી રહ્યા છે ગુરુ અને મિત્ર
1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરાશે
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના રૂટમાં પહેલું સાબરમતી સ્ટેશન આવે છે જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. એ માટે 1.36 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 9 માળની ઈમારત બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ હાઇસ્પીડ રેલ લાઇનના નોર્થ ટર્મિનલના રૂપમાં કામ કરશે. તો અહીં 1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કામમાં ગતિ આવી છે. બુલેટ ટ્રેન માટે સેગમેંટલ ગર્ડર ઈરેકશનની શરૂઆત કરવામાં આવી છે. વટવામાં સેગમેંટલ ગર્ડર ઈરેકશન શરૂ કરાયું છે. મહત્વનું છે કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિ.મી.લાંબી પહેલી હાઈસ્પીડ રેલ લાઈન શરૂ થશે. 352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે. ગુજરાતના તમામ 8 જિલ્લાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને પણ મંજૂરી આપી દેવાઇ છે
ઉલ્લેખનીય છે કે, આ સાથે તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બદલાતાની સાથે મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, આ મામલો છેલ્લા કેટલાય સમયથી ગત સરકારમાં પેન્ડિંગ હતો. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને રાજ્ય સરકારની મંજૂરી મળી રહી ન હતી. જે આ નવી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની નવી સરકારે તાજેતરમાં મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ અમલીકરણ એજન્સી, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે શેરહોલ્ડર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં દાદર અને નગર હવેલીમાં જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી છે. આ સ્થળોએ લગભગ 1000 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 1396 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, જેમાંથી 1264 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીના મોટાભાગના મહારાષ્ટ્ર સાથે સંબંધિત છે. આ માટે કેન્દ્ર દ્વારા વન વિભાગ હસ્તકની જમીન પર કામ કરવા માટેની તમામ મંજૂરીઓ મળી ગઈ છે.
આ સાથે વન વિભાગની જમીન સિવાય મહારાષ્ટ્રમાં 42 ટકા જમીન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા સંપાદિત કરવામાં આવી છે. આ જમીન લગભગ 182 હેક્ટર છે. આ મંજૂરી બાદ NHRCLને હવે મહારાષ્ટ્રમાં લગભગ 278 હેક્ટર જમીન મળી ગઈ છે, જે લગભગ 65 ટકા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્રમાં 433.82 હેક્ટર જમીન સંપાદન કરવાની હતી. જેમાંથી અત્યાર સુધીમાં 80 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની જમીનમાં અનેક પ્રકારના અવરોધો હતા.
સત્તા પરિવર્તન બાદ મહારાષ્ટ્ર સરકારે લીધો હતો મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી કરવામાં આવ્યું છે. મહાવિકાસ અઘાડીની સરકાર વખતે જમીન સંપાદનનું કામ અટકી ગયું હતું. બુલેટ ટ્રેન માટેનું ટર્મિનસ સ્ટેશન મુંબઈમાં BKC ખાતે બનવાનું છે. તેની 4 હેક્ટર જમીનની રચના પછી, હવે સ્ટેશનની ડિઝાઇન અને નિર્માણ માટે દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન કોરિડોરનું અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, BKC જમીન સપ્ટેમ્બરના અંત સુધીમાં NHRCLને સોંપવામાં આવશે.