ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર ખાતે રામપીરનો સ્વાંગ ધારણ કરનાર યુવાને ઉકળતી દેગ ઉતારી