ભાવનગર શહેરના ચિત્રા ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો નો એકી સાથે ભવ્ય લોકડાયરો તેમજ ગુજરાતના ગૌરવ કિર્તીદાનના શુભ સંકલ્પ દીકરી ઓ માટે ૧૦૦ કરોડ ફંડ એકત્ર કરવાના શુભ સંકલ્પ માટે નો ભવ્ય સમ્માન સમારંભનું આયોજન કરાયું છે. ત્યારે કાર્યક્રમની કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારિયા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાથમિક નગરપાલિકા કમિશનર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પડતર પ્રશ્નો મુદ્દે ક્ષય વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે જુવો 👇👉
પડતર પ્રશ્નો મુદ્દે ક્ષય વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે જુવો 👇👉
કોંગ્રેસના બંધના સમર્થનમાં ધારાસભ્ય અમિત ચાવડાની અપીલને માન આપીને આંકલાવના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ
કોંગ્રેસના બંધના સમર્થનમાં ધારાસભ્ય અમિત ચાવડાની અપીલને માન આપીને આંકલાવના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ
AHAMDABAD/कलियुग अंत एवं सतयुग आरम्भ का पहला महा सत्संग श्रीमद् भागवत कथामृत एवं भविष्य मालिका..
AHAMDABAD/कलियुग अंत एवं सतयुग आरम्भ का पहला महा सत्संग श्रीमद् भागवत कथामृत एवं भविष्य मालिका..
सीएम गहलोत ने पिछले साल का बजट पढ़ा, मंत्री ने बताई गलती तो रुके, फिर मांगी माफी
मुख्यमंत्री अशोक गहलोत अपने तीसरे कार्यकाल का आखिरी बजट पेश कर रहे हैं। राजस्थान के सभी वर्ग के...
ગુણ ભાંખરી નો મેળો ભરાયો
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર મહાદેવના...