અને આ યજ્ઞના આચાર્યશ્રી શાસ્ત્ર અને વેદોના જાણકાર અને પ્રખર અને પ્રચંડ પંડિત દેવદત્ત લાલ કસ્તુતચ દવે અને પંડિત વિષ્ણુભાઈ કસ્તુરચંદ દવે અને શાસ્ત્રી વિક્રમ દત્ત ગણપત અને શાસ્ત્રી સંદીપભાઈ દેવદત્ત લાલ દવે અને આ એકાદશી ઉજવણાના યજ્ઞના યજમાન શ્રી વજાપુર જુના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વાઘેલા દિલીપ સિહ અણંદસિહ અને વાઘેલા રામસિહ અણંદસિહ અને વાઘેલા વિક્રમસિહ અણંદસિહ અને વાઘેલા પબજી હરિસિહ અને વાઘેલા પદમસિહ હરિસિહ અને વાઘેલા દેવુ સિહ ગોવિદસિહ અને વાઘેલા જબ્બર સિંહ ગોવિદસિહ અને વાઘેલા ગણપતસિંહ હઠીસિહ અને વાઘેલા પ્રભાતબા ખોડજી આ યજમાન દ્વારા એકાદશી ઉજવણું કરવામાં આવ્યું હતું અને તે નિમિત્તે કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો અને કોવાસીઓને ભોજન જમાડી રાત્ર ભજન કીર્તન સંતવાણી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ એકાદશી ઉજવણુ ધામધૂમથી કરવામાં આવ્યું હતું
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.