જેતપુર નવાગઢ નગરપાલિકાનાં રોશની વિભાગની ગાડીના ચાલકે મહિલાને અડફેટે લેતાં સરવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલો દબાવવા આવ્યો હતો