ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામમાં ભાદરવી સુદ નોમના દિવસે રામદેવપીર મંદિર થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામાપીરની ભક્તો જોડાયા હતા.વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઉપસ્થિત ભક્તો ને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભા યાત્રા દરમિયાન રામાપીર ના દર્શન કરવા ભુમસ સહિત આસપાસ ના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા નંદી શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા નંદી શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત
બહુચરાજી : 68 લાખની લૂંટ કેસમાં વધુ બે આરોપીઓને પોલીસે દબોચી 51 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો, હજુ પણ 2 ફરાર
મહેસાણા : બહુચરાજી-હારીજ રોડ પર થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન કડીથી હારીજ જઇ રહેલા વેપારીની ગાડી...
Sabarkantha News| Vadali Taluka | Gujarat Gaurav Yatra રથ વાડોળ ગામમાં ગામજનો દ્વારા સ્વાગત | Dpnews
Sabarkantha News| Vadali Taluka | Gujarat Gaurav Yatra રથ વાડોળ ગામમાં ગામજનો દ્વારા સ્વાગત | Dpnews
सब इंजीनियर की नियुक्ति को लेकर महामहिम राज्यपाल के नाम सौंपा ज्ञापन
पन्ना।
सब इंजीनियर की नियुक्ति को लेकर सौंपा ज्ञापन।
कलेक्ट्रेट कार्यालय में महामहिम...
Hathras Stampede LIVE Updates: UP के Hathras में भोले बाबा के सत्संग समापन में मची भगदड़ | Aaj Tak
Hathras Stampede LIVE Updates: UP के Hathras में भोले बाबा के सत्संग समापन में मची भगदड़ | Aaj Tak