મહેસાણા : રોટરી ક્લબ મહેસાણા દ્વારા હેર ડોનેશન કેમ્પ યોજાયો હતો. જે અંતર્ગત કેન્સર પીડિત દર્દીના લાભાર્થે રોટરી ક્લબ મહેસાણા દ્વારા રોટરી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યા હતું. આ કેમ્પમાં 3 વર્ષની બાળા સહીત 14 બહેનોએ હેર ડોનેશન કર્યું હતું