ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના  પીઠાઇ ગામે પીઠેસ્વંરી માતા ના મંદિરે ચાલી રહેલા મેળા મા ચકડોળ આગળ ભીડ ના કરવા અને લાઈન બનાવાનું કઠલાલ પોલીસ દ્વારા કહેતા ગામના લોકો દ્વારા પોલિસ ટુકડી ઉપર લાકડીઓ અને લોખન્ડ ની પાઇપો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો 

જેમાં પોલિસ ના એક કોન્સ્ટબલ ને માથા મા પાઇપ નો ફટકો લાગતા 

મોટી ઇજા પોહચી હતી આ સંદર્ભ કઠલાલ પોલિસ દ્વારા પીઠાઇ ગામના અગિયાર થી વધુ લોકો ની સામે કાર્યવાહી હાથ ધરી હતી .રિપોર્ટ ઇરફાન મલેક મહુધા