આજ રોજ હળવદ શહેર ની મુખ્ય બજાર સરા નાકા પાસે આમ આદમી પાર્ટી હળવદ ના કાર્યકર્તાઓ દ્વારા ચુંટણી ગેરંટી કાર્ડ જનતા ને આપવા માં આવ્યા હતા.અને આમ આદમી પાર્ટી ની વિચારધારા લોકો સુધી પહોંચાડી હતી.

ખુબ સારી મેહનત કરી હતી અને સફળતા પણ મળી રહી છે.એ આપણે જોવી રહિયા છી