પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,’’ ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રાકેશભાઇ કરશનભાઇ પરમાર રહે.એકતા સોસાયટી,રામદેવનગર,શિહોર જી.ભાવનગરવાળો પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની માહિતી આધારે તેનાં રહેણાંક મકાને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ જઇ આરોપીની તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી રાકેશભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. એકતાસોસાયટી, રામદેવનગર, શિહોર જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંકડા નો જુગાર રમી રમાડનાર ને પોલીસ એ નટરાજ ટાઉનશીપ વિસ્તાર માથી પકડી પાડયા
આંકડા નો જુગાર રમી રમાડનાર ને પોલીસ એ નટરાજ ટાઉનશીપ વિસ્તાર માથી પકડી પાડયા
મુનાઈ ગામના યુવાનવયના કિશોરનુ અચાનક અવસાન થતા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હિંમતનગર રેડક્રોસ સોસ
મુનાઈ ગામના યુવાનવયના કિશોરનુ અચાનક અવસાન થતા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં હિંમતનગર રેડક્રોસ સોસ
गुणों का खजाना है गुलाबी अमरूद, सर्दियों में इसे खाने से मिलते हैं ये गजब के फायदे
सर्दियों में मिलने वाले कई फल स्वादिष्ट होने के साथ-साथ सेहत के लिए फायदेमंद भी होते हैं। अमरूद...
લીમડાચોક નજીક રહેતા શિક્ષકે અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરી
લીમડાચોક નજીક રહેતા શિક્ષકે અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરી
કડીના કલ્યાણપુરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું; સામસામે ફરિયાદ, પોલીસે 26 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
કડી : કડી તાલુકાના કલ્યાણપુરા ગામમાં સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. જે બાદ...