અંબાજી આવતા પદયાત્રીઓ માં દિવ્યાંગ દર્શનર્થીઓ માટે વીશેષ વ્યવસ્થા કરાઈ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા 104 જેટલા દિવ્યાંગ દર્શનાર્થીઓએ વહીલચેર અને ઇ રીક્ષા દ્વારા માં અંબા ના દર્શન કર્યા સંવેદનશીલતાની અનુભૂતિ સાથે

