ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ મતદાન ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈ.સ્કૂલ ખાતે યોજાઈ હતી. અને તારીખ ૪/૦૯/૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ ના સભાસદોની ચુંટણી સંતરામપુર તથા માલવણ ખાતે યોજાઈ હતી જેમાં ૭૫૨૩ સભાસદ માંથી ૨૮૬૫ સભાસદોએ મતદાન કર્યું હતું. સંતરામપુર શાખાનું ૧૯૯૦ નું મતદાન થયું હતું. જ્યારે માલવણ ખાતે ૨૭૭ અને ફતેપુરા ખાતે ૫૯૮નું મતદાન થયુ હતું. કુલ ૧૧ સભ્યો માટે સામાન્ય વિભાગમાં ૭ સભ્યો માટે ૯ ઉમેદવારો, ખેડૂત વિભાગ૧ સભ્ય માટે ૩ ઉમેદવારો, મહિલા વિભાગમાં ૨ સભ્યો માટે થી ૪ ઉમેદવારો, અને એસસી એસટી વિભાગમાં ૧ સભ્ય માટે ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેની મત ગણતરી ૫/૯/૨૨ ને સોમવારે સંતરામપુર અર્બન બેંકની હેડ ઓફીસમાં હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ફતેપુરા તાલુકાના એક માત્ર ઉમેદવાર શરદભાઈ ઉપાધ્યાય (વકીલ)એ સામાન્ય વિભાગમાં ચોથા નમ્બરે ૨૮૬૫ માંથી ૨૦૩૩ મત મેળવી ભવ્ય જીત મેળવી હતી. શરદભાઈ ની ભવ્ય જીત થતા ફતેપુરાના ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरस्वती नगर येथे गळफास घेऊन,एकाची आत्महत्या
सरस्वती नगर येथे गळफास घेऊन, एकाची आत्महत्या
सणसवाडी ते शिक्रापूर प्रवासात महिलेचे दागिने लांबवले
सणसवाडी ते शिक्रापूर प्रवासा दरम्यान महिलेचे दागिने लांबविले
( शिक्रापूर प्रतिनिधी )...
অইলৰ স্কুল বন্ধৰ ষড়যন্ত্ৰঃ মৰাণ অইল ইণ্ডিয়া উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ স্কুল বাচ বন্ধ কৰি ছাত্ৰ-ছাত্ৰীক হাৰাশাস্তি
১৯৯০ চনতে অইল ইণ্ডিয়া লিমিটেডে সামাজিক দায়বদ্ধতাৰ আঁচনিৰ অধীনত মৰাণত স্থাপন কৰা অঞ্চলটোৰ গুণগত...
‘कर्नाटक सरकार को गिराने की हो रही कोशिश’, कांग्रेस ने भाजपा-जेडीएस पर लगाए गंभीर आरोप
अखिल भारतीय कांग्रेस कमेटी (एआईसीसी) के महासचिव के.सी. वेणुगोपाल ने कहा कि राज्य में पिछली...
भारत-अमेरिका की सेना ने दुश्मन पर साधा निशाना:महाजन फील्ड फायरिंग रेंज में काल्पनिक युद्ध
भारत-अमेरिका संयुक्त युद्धाभ्यास 2024 में अपने अंतिम पड़ाव पर है। महाजन फील्ड फायरिंग रेंज में...