આજ રોજ મંગળવારે સવારે 10:00 કલાકે દાહોદ તાલુકા ના તણછીયા ગામે નવીન ગ્રામ પંચાયત ભવન 14 લાખના ખર્ચે નિર્માણ થવાના ખાતમુહ્રત કાર્યક્રમ મા દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લબાના, પૂર્વ કારોબારી સમિતી ચેરમેન રમણ ભાઈ ભાભોર, મંગાભાઇ પરમાર, દાહોદ તાલુકા પંચાયત અધિકારી એ પી ઓ જાટવા , જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચશ્રી ગામ ના આગેવાન રમસુભાઈ ભાભોર કમલેશભાઈ પરમાર, મન્નાભાઈ ભાભોર, રમણભાઈ પરમાર, મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામ જનો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Emmy Awards 2023: यह सम्मान पाने वाली पहली इंडियन हैं एकता कपूर, बताया प्रोड्यूसर बनने के फैसले पर मिले थे कैसे ताने 
 
                      नई दिल्ली। इंटरनेशनल एमी अवॉर्ड्स में इस बार भारतीय कंटेंट और भारतीयों का भी जलवा देखने को...
                  
   ખંભાતના મામલતદાર કચેરી ખાતે ઇવીએમ મશીન નિદર્શન કાર્યક્રમ યોજાયો. 
 
                      ખંભાતના મામલતદાર કચેરી ખાતે ઇવીએમ મશીન નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ...
                  
   સ્ટેટ હાઇવે પર કાર ચાલકને નડ્યો અકસ્માત 
 
                      ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર ખેડબ્રહ્મા થી ઇડર જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત...
                  
   
  
  
  
   
  