સાંતલપુર તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.અને એક દિવસ માટે શાળામાં અભ્યાસ કરતા બાળકો જ શિક્ષકો બન્યા હતા અને વિધાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવ્યા હતા.